ArvindParmar

How much should the Cibil score be? Check CIBIL score for free

How much should the Cibil score be? Check CIBIL score for free

Join WhatsApp Group  Join Now
 
Join Telegram Channel  Join Now

How much should the Cibil score be? Check CIBIL score for free | CIBIL Score

CIBIL (સિબિલ) સ્કોર: સિબિલ સ્કોર એટલે શું? | સિબિલ સ્કોર કેટલો હોવો જોઈએ? | સિબિલ સ્કોર ચેક કરો ફ્રીમાં

⇛  CIBIL(સિબિલ) Score :

In today’s article, what is CIBIL(સિબિલ) score? How much CIBIL score is considered good? What to do/steps to improve if poor CIBIL score. If your CIBIL score is good then you can get a personal loan easily. Here we will know about the process of checking CIBIL score for free.

Everyone who has a loan or credit card has a credit score and it is important that you stay up to date about e. Your credit score also affects your larger purchases. Like… you have to buy a car, buy your house or build on a home loan and your education loan. It is important not only to track your credit score but also to take steps to improve it.At present, people often get the help of personal loans to meet their needs. Whether you get a personal loan depends on your Sibil (CIBIL) score to some extent. A good Sibyl score helps you lend the loan. Loans can be obtained at a low interest rate on a good Sibyl score. Which is possible with a good sybil score.

⇛  સિબિલ (CIBIL) સ્કોર :

આજના આ આર્ટીકલમાં આપને CIBIL (સિબિલ) સ્કોર વિશે જાણવાનો પ્રયાસ કરીશું.સાથે સાથે(સિબિલ) સ્કોર એટલે શું? એના વિશે પણ સંપુર્ણ જાણકારી મેળવવાનો પ્રયાસ કરીશું. CIBIL (સિબિલ) સ્કોર કેટલો હોય તો સારો સારો ગણાય? સિબિલ સ્કોર સારો ન હોય તો   CIBIL (સિબિલ) સ્કોર સુધારવા કે સારો કરવા  શું કરવું/પગલા લેવા. કોઈ પણ પ્રકારની લોન લેવા માટે સિબિલ સ્કોર સારો હોવો ખૂબ જરૂરી છે…કર લોન હોય કે હોમ લોન તમામ પ્રકાર ની લોન માટે સિબિલ સ્કોર સારો હોવો જોઈએ.તેથી જો તમારો સિબિલ સ્કોર સારો હશે તો સરળતાથી તમને કોઈ પણ પ્રકાર ની  લોન મળી શકાશે.આજે આપણે અહીંથી  સિબિલ સ્કોર ફ્રીમાં કેવી રીતે ચેક કરી શકીએ  તેની  પ્રોસેસ વિષે જાણીશું.

કોઈપણ પ્રકારની લોન અથવા તો ક્રેડિટ કાર્ડની ખરીદી કરવા માટે એ વ્યક્તિ પાસેનો ક્રેડિટ સ્કોર હોવો પણ એટલું જ જરૂરી છે. જો કોઈપણ વ્યક્તિનો શિબિર કો સારું ન હોય તો તેને કોઈપણ બેંક અથવા તો કોઈ પેઢી તેને લોન આપતી નથી. કોઈપણ પ્રકારની કાર ખરીદવી ઘર ખરીદવું હોય અથવા તો કોઈ પણ પ્રકારની અન્ય લોન્ચ તમારી હોય તો એના માટે તમારો ક્રેડિટ સ્કોર અને એક ક્રેડિટ સ્કોરનું ટ્રેક ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તે સારો હોવો એટલો જ જરૂરી છે.

આજે લોકો પોતાની ઘણા પ્રકારની જરૂરિયાતો પૂરી કરવા માટે ઘણા પ્રકારની લોનનો ઉપયોગ કરે છે. ઘરમાં વસાવવામાં આવતી કોઈપણ પ્રકારની વસ્તુ હોય જેવીકે ટીવી ફ્રીજ ઘરઘંટી કે પછી કોઈપણ નાનું મોટું સાધન હોય તેની ખરીદી માટે વ્યક્તિ લોન હંમેશા શોધતો હોય છે અને લોન લેવાનો પ્રયત્ન કરે છે.  આ સિવાય પોતાના પર્સનલ કામ માટે, પોતાના વ્યવસાય ધંધા રોજગાર માટે પણ કોઈપણ વસ્તુની જરૂર હોય તો વ્યક્તિ હંમેશા પર્સનલ લોન ની મદદ લે છે. આમ કોઈપણ પ્રકારની લોન માટે સારા સિબિલ સ્કોર હોવું પણ એટલું જરૂરી છે જો તમારો સિબિલ સ્કોર સારો હશે તો તમને ઓછા વ્યાજે પણ લોન મળી રહેશે.

How much should the Sibyl score be? Check CIBIL score for free | CIBIL Score: What is CIBIL(સિબિલ) Score?

સિબિલ સ્કોર શું છે?

સિબિલ સ્કોર એ ત્રણ આંકડાનો એક નંબર છે. જે તમારું એક પ્રકારનું ક્રેડિટ રિપોર્ટ છે.

 CIBIL સ્કોર એ ત્રણ-અંકનો નંબર છે જે તમારો ક્રેડિટ રિપોર્ટ કેવું છે તે અંગેનું સૂચન કરે છે.  CIBIL સ્કોર 300 થી વધુ હોવો જોઈએ એટલે કે 300 થી 900 સુધીનું સારામાં સારો માનવામાં આવે છે. 900 સુધીનો CIBIL સ્કોર સારામાં સારો માનવામાં આવે છે જો આટલો હોય તો તમે ઝડપથી લોન મળી રહે છે. જો સિવિલ કોર્સ 300 થી ઓછો CIBIL સ્કોર થઈ જાય તો કોઈપણ પ્રકારની લોન મળવામાં તકલીફ ઊભી થઈ શકે છે. જેથી જો આપને કોઈ પણ પ્રકારની લોન ની ક્યારેય પણ જરૂર હોય તો આપના CIBIL સ્કોર ની  તપાસ કરતા રહેવું જોઈએ અને CIBIL સ્કોર સારો રહે તેવો પ્રયાસ કરતા રહેવું. CIBIL સ્કોર સારો રાખવા માટે આપણે નિયમિત લોનના હપ્તા ભરવા જોઈએ અથવા તો નિયમિત કોઈપણ પ્રકારની લોન લીધેલી હોવી જોઈએ. જો તમને લોન લેતા નથી તો પણ તમારું CIBIL સ્કોર સારો રહેતો નથી.

⇛  સારો સિબિલ સ્કોર કેટલો કહેવાય?

અગાઉ આપણે જણાવ્યું હતું પણ મને 300 થી 900 વચ્ચેનો સિબિલ સ્કોર હોવો  જોઈએ તેમ છતાં પણ 750 કે તેથી વધુનું સિબિલ સ્કોર હોય તો તે સિબિલ સ્કોર  સારામાં સારો અને ઉત્તમ ગણવામાં આવે છે. જો આપનો સિબિલ સ્કોર 750 થી વધુ હશે તો આપને કોઈ પણ પ્રકારની લોન મેળવવામાં સરળતા રહેશે અને આપ સરળતાથી કોઈપણ પ્રકારની લોન મેળવી શકશો.

 આપનું સિબિલ સ્કોર જેટલો સારો હશે એટલું સરળતાથી આપણને કોઈપણ પ્રકારની લોન મળી શકશે. આપનું સિવિલ સ્કોર 24 મહિનાના ક્રેડિટ પ્રમાણે બનાવવામાં આવે છે ક્રેડિટ ઈન્ફોર્મેશન બ્યુરો (ઈન્ડિયા) લિમિટેડ   ભારતમાં સીબીલ સ્ટોર્સ ઉપર નજર રાખી અને તે ઘોષિત કરતી એજન્સી છે.

  750 કે તેથી વધુનો સિબિલ સ્કોર સારો છે.

 ⇛  સિબિલ(સિબિલ) સ્કોરનો આધાર શું છે?

 આપણે એ  જાણીએ કે સિબિલ સ્કોર પર શેના પર આધાર રાખે છે?

હવે આપણને પ્રશ્ન ઊભો થતો હશે કે જો મારે સિબિલ સ્કોર સારો કરવો હોય તો આ સિબિલ સ્કોર શેના ઉપર આધાર રાખે છે? સિબિલ સ્કોર કેવી રીતે વધારી શકાય? અથવા તો સિબિલ સ્કોર ને વધારવા માટે શું કરવું જોઈએ? ચાલો તો સિબિલ સ્કોર વિશે સમજવાનું શરૂ કરીએ.

આમ જોવા જઈએ તો 30 ટકા સિબિલ સ્કોર તમે જે સમયસર કોઈ પણ પ્રકારની લોન લો છો અને જો તે સમયસર તેના હપ્તા  ચૂકવો છો તો તેના ઉપર આધાર રાખે છે. 25% સુરક્ષિત અથવા તો વીમા વિનાની જો તમે નોંધ લીધી છે તો તેના પર આધાર રાખે છે 25% ક્રેડિટ એક્સપ્લોઝર ઉપર અને 20% લોન આપે કેવી રીતે ઉપયોગ કર્યો છે તેના આધારે સિવિલ કોર્સ નક્કી કરવામાં આવે છે.

આમ આપે સમયસર ચૂકવેલા લોનના હપ્તા આપે કોઈ પણ પ્રકારની જો લોન લીધી છે તો આ લોન નો ઉપયોગ તમે કેવી રીતે કર્યો છે તેના આધારે આપનો સિબિલ સ્કોર નક્કી કરવામાં આવ્યા છે.

તમારો સીબીલ સ્કોર  કેવી રીતે ખરાબ થાય છે..?

હવે આપણે એ જાણીએ કે તમારો  સીબીલ સ્કોર કેવી રીતે ખરાબ થાય છે જો તમે કોઈપણ પ્રકારની બેન્કિંગ લોન લીધી છે અને તમે તે બેંકની લોન સમયસર ચૂકવતા નથી બેંકના હપ્તા સમયસર ચૂકવતા નથી તો તમારો સીબીલ સ્કોર 100% ખરાબ થાય છે. આપી કોઈપણ ફાઇનાન્સ કંપની અથવા તો પણ તમે લોન લો છો અથવા તો તમે તમારા ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો અને ક્રેડિટ કાર્ડના હપ્તા પણ સમયસર ચૂકવતા નથી તો તમારી ક્રેડિટ પણ ડાઉન થાય છે ક્રેડિટ સ્કોર પણ ઘટે છે અને સીબીલ  સ્કોર પણ ઘટે છે. આ પ્રમાણે જો તમારો સીબીલ સ્કોર બગડતો જાય છે તો તમને ક્યારેય પણ પ્રકારની લોન કોઈપણ પેઢી કે કોઈપણ વ્યક્તિ આપતું નથી આ સિવાય આપને સીબીલ સ્કોર ખરાબ હોવાના કિસ્સામાં કોઈ પ્રકારની ક્રેડિટ લોન અથવા તો કોઈ  પ્રકારની પર્સનલ લોન પણ તમને મળતી નથી.

How much should the Sibyl score be? Check CIBIL score for free | CIBIL Score: What is CIBIL(સિબિલ) Score?

 

આ સિવાય આપના બેંકના ખાતામાં ઓછામાં ઓછું એટલે કે મિનિમમ બેલેન્સ ન હોવાના કિસ્સામાં પણ ઘણી વખતે આપણને સીબીલ સ્કોર ખરાબ થઈ જતો હોય છે.

જો આપના બેંક ખાતામાં પૂરેપૂરું બેલેન્સ ન હોય એટલે કે મિનિમમ બેલેન્સ ન હોય તો પણ તમારો  સીબીલ સ્કોર ખરાબ થઈ શકે છે.

આમ જો આપને કોઈપણ પ્રકારની લોનની જરૂર હોય તો આપનો સીબીલ સ્કોર સારો હોવો અત્યંત જરૂરી છે ઉપરની અમારી માહિતી ઉપરથી કેવી રીતેસીબીલ સ્કોર વધારી શકાય સુધારી શકાય તેની માહિતી આપણને ચોક્કસથી મળી જશે.

⇛  સિબિલ(CIBIL) સ્કોર
⇛  મહત્વપૂર્ણ લીંક :♠

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button