[સોગંદનામું રદ] Vahli Dikri Yojana Sogandnamu Remove | વ્હાલી દીકરી યોજના 2022 માં થયો સુધારો

ગુજરાત સરકારના Women And Child Development Department,Gujarat દ્વારા “વ્હાલી દીકરી યોજના” બહાર પાડવામાં આવી છે. વ્હાલી દીકરી યોજના થકી દીકરીઓનું જન્મપ્રમાણ વધે, દીકરીઓનો શિક્ષણમાં ડ્રોપઆઉટ રેશિયો ઘટે તે મુખ્ય હેતુ છે. આ ઉપરાંત દીકરીઓનું સમાજમાં સર્વાંગી સશક્તિકરણ થાય તે પણ ઉદ્દેશ રહ્યો છે.
Vahali Dikri Yojana Gujarat વ્હાલી દીકરી યોજના અંતર્ગત સ્ત્રીઓના શિક્ષણને વધુ ઉત્તેજન મળી રહે તે જરૂરી છે. સમાજમાં વિવિધ દુષણો જેવા કે સ્ત્રીભૃણ હત્યા અટકાવવા, બાળલગ્નો અટકાવવાનું વગેરે આ યોજના દ્વારા દૂર કરવાનું લક્ષ્ય નિર્ધારિત કરેલ છે. એટલા વ્હાલી દીકરી યોજના અમલમાં મૂકવામાં આવી છે.
Vahali Daughter scheme affidavit canceled | Vahali Daughter Plan 2022
Vahali Dikri Yojana in Gujarati: Vhali Dikri Yojana has been started in the state of Gujarat with the aim of giving impetus to education in the state…
Scheme Name | Affidavit canceled in Vhali Dikari Yojana 2022 (Vhali Dikari Yojana 2022) |
Article Language (Post Language) | Gujarati And English Post |
Aim of Scheme | Vahali Dikari Yojana for the state of Gujarat and for the main purpose of increasing the birth rate of daughters and reducing the dropout in the education of daughters. |
Beneficiary | Daughters of Gujarat State |
Receivable assistance | The daughter of Gujarat is entitled to total assistance of Rs. 1,00,000 / – in three installments |
Application Process | Online |
Vahli Dikri Yojana In Gujarati (व्याली दीकरी योजना 2022) | Click Here |
Vahali Dikari Yojana form | Click Here |
Vahli Dikri Yojana Eligibility
વ્હાલી દીકરી યોજના માટે સરકારશ્રી દ્વારા કેટલીક પાત્રતા નક્કી થયેલી છે. જે નીચે મુજબ છે.
1. લાભાર્થી દીકરી ગુજરાતની નાગરિક હોવી જોઈએ.
2. દીકરીનો જન્મ તારીખ:- 02/08/2019 ના રોજ કે ત્યારબાદ થયેલો હોવો જોઈએ.
3. દીકરીના માતા-પિતાની સંયુક્ત આવક 2 લાખ કરતાં ઓછી હોવી જોઈએ.
4. બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ-2006 ની જોગવાઈઓ મુજબ પુખ્તવયે લગ્ન કરેલ હોય તેવા દંપતિની દીકરીઓને જ વ્હાલી દીકરી યોજનાનો લાભ મળવાપાત્ર થશે.
5. દીકરી જન્મના 1 વર્ષની સમય મર્યાદામાં અરજી કરવાની રહેશે.
Vahali Dikri Yojana Benefits
વ્હાલી દીકરી યોજનામાં લાભાર્થી દીકરીને કુલ ત્રણ હપ્તામાં સહાયની રકમ ચૂકવવામાં આવશે. આ યોજના અંતર્ગત લાભાર્થી દીકરીને ત્રણ હપ્તામાં કુલ રૂપિયા 110000 (એક લાખ દસ હજાર) મળવા પાત્ર થશે.
પ્રથમ હપ્તામાં – લાભાર્થી દીકરીઓને પ્રથમ ધોરણમાં પ્રવેશ વખતે રૂ. 4000/- (ચાર હજાર રૂપિયા) મળવાપાત્ર થશે.
બીજો હપ્તો પેટે – લાભાર્થી દીકરી નવમાં ધોરણમાં પ્રવેશ વખતે રૂ. 6000/- મળવાપાત્ર થશે.
છેલ્લા હપ્તા થશે.અને અંતિમ હપ્તા પેટે– લાભાર્થી દીકરી 18 વર્ષની ઉંમર કરે તેને ઉચ્ચ શિક્ષણ/લગ્ન સહાય તરીકે કુલ 100000/- (એક લાખ) સહાય મળવાપાત્ર થશે પરંતુ દીકરીના બાળલગ્ન થયેલ ન હોવા જોઈએ.
નોંધ:- વ્હાલી દીકરી યોજના અંતર્ગત લાભાર્થી દીકરી 18 વર્ષ પહેલાં મૃત્યુ પામે તો ‘બાકી સહાય’ મળવાપાત્ર થશે નહીં.
Vahli Dikri Yojana Sogandnamu Remove
Gujarat Vahali Dikri Yojana Sogandnamu ની જોગવાઈમાં સુધારો કરવામાં આવ્યો છે. ગુજરાત રાજ્યમાં એફિડેવિટની પ્રકિયા રદ કરવામાં આવી છે. જેને ધ્યાનમાં રાખીને મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા પણ Vahli Dikri Yojana Sogandnamu Remove કરવામાં આવેલ છે. હવે, એફિડેવિટ ને રદ કરીને સ્વ-ઘોષણા (Self Declaration) પ્રક્રિયા દાખલ કરવામાં આવી છે.
Vhali Dikri Yojana Document
1. દીકરીના જન્મનું પ્રમાણપત્ર
2. દીકરીનો આધારકાર્ડ નંબર (જો હોય તો)
3. માતા-પિતાના આધારકાર્ડ
4. માતા-પિતાનું જન્મનું પ્રમાણપત્ર
5. આવકનો દાખલો
6. દંપતિના પોતાના હયાત તમામ બાળકોના જન્મના દાખલા
7. લાભાર્થી દીકરીના માતા-પિતાના લગ્નનું સર્ટિફિકેટ(પ્રમાણપત્ર)
8. વ્હાલી દીકરી યોજનાનું નિયત નમૂનામાં સક્ષમ અધિકારી સમક્ષ કરેલું દંપતિનું સોગંદનામું
9. અરજદારના રેશનકાર્ડની નકલ.
Vali Dikari Yojana self-declaration template
સામાન્ય વહીવટ વિભાગના ઠરાવથી રાજ્યમાં વિવિધ વિભાગોમાં એફિડેવિટની જોગવાઈની બાબતમાં સુધારો કરવામાં આવ્યો છે. ગુજરાત રાજ્યમાં જુદા-જુદા વિભાગો એફિડેવિટની પ્રક્રિયા રદ કરીને સ્વ-ઘોષાણા (Self-Declaration) ની પ્રક્રિયા અમલમાં મૂકવામાં આવેલ છે. ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ, વ્હાલી દીકરી યોજનાની સોગંદનામાની જોગવાઈ બાબતે નવો ઠરાવ બહાર પાડેલો છે.
જેનો ઠરાવ ક્રમાંક: મસક/132019/1181/અ(પા.ફા.), તા:04/04/2022 દ્વારા સોગંદનામું પ્રક્રિયા રદ કરેલી છે. હવે પછી વ્હાલી દીકરી યોજનાનો લાભ લેવા માટે સમક્ષ અધિકારી કરેલ દંપતિના સોગંદનામાને બદલે અનુસૂચિ મુજબના સ્વ-ઘોષણા (Self-Declaration) કરવાનું રહેશે.
Download Self Declaration Format
Vhali Dikri Yojana બાબતે અન્ય માહિતી:
વ્હાલી દીકરી યોજના માહિતી બાબતે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા અરજી કરવાની સમયમર્યાદામાં વધારો કરવામાં આવેલ છે. Vahali Dikari Yojana in Gujarat 2021 માં સુધારા ઠરાવ અન્વયે Covid-19 તથા લોકડાઉનને કારણે અરજી ન કરી શકનાર અરજદારો માટે આ મુદ્દતમાં વધારો કરવામાં આવેલ છે જેમાં તા- 02/08/2019 થી તા- 31/03/2020 સુધીમાં જન્મેલ દીકરીના કિસ્સામાં અરજી કરવાની સમયમર્યાદામાં 6 મહિના વધારો કરવામાં આવેલ છે. દીકરીના જન્મની તારીખથી 18 મહિનાની અંદર અરજી કરવાની રહેશે.
Vhali Dikri Yojana : FQS
1. વ્હાલી દીકરી યોજના અન્વયે આવક અંગેનું પ્રમાણપત્ર રેશનકાર્ડ મુજબ કુંટુબના વડા એટલે કે દીકરીના દાદાનું કે દાદીનું ચાલે?
વ્હાલી દીકરી યોજનાના ઠરાવની જોગવાઈ મુજબ “દીકરીના માતા-પિતાની કુલ વાર્ષિક આવકનું પ્રમાણપત્ર માંગેલ હોવાથી સંયુક્ત રેશનકાર્ડ મુજબ દીકરીના ‘દાદા કે દાદી” ચાલે નહીં.
2. વ્હાલી દીકરી યોજનાનું સોગંદનામું માટે કોઈ નિયત નમૂના ખરો?
વ્હાલી દીકરી યોજના સોગંદનામું માટે નમૂનો અરજી ફોર્મ સાથે જ નિયત સોગંદનામું માટે આપેલ છે જેથી તેના મુજબ કરવાનું રહેશે.
3. vahali dikri yojana helpline number & vahali dikri yojana toll free number નંબર ખરો?
વ્હાલી દીકરી યોજના માહિતી માટે હેલ્પલાઈન નંબર માટે સંબંધિત જિલ્લાકક્ષાએ આવેલી “જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી” ખાતે વ્હાલી દીકરી યોજનાની વધુ માહિતી મળી રહેશે